Gujarat University

Admission 2023-2024

Get All Gujarat University Updates here

20/07/2023

Notice for Candidates 

1. આ રાઉન્ડમાં તમામ વેરીફાઇડ ઉમેદવારો ભાગ લઇ શકશે . 

All verified candidates can participate in this round.

2. ઉમેદવારોએ જે ડીપાર્ટમેન્ટ/ પી.જી. સેન્ટરમાં પ્રવેશ મેળવવો હોય અને બેઠકો ખાલી હોય (તા.૨૪/૦૭/૨૦૨3નાં રોજ મુકાનાર ખાલી જગ્યાઓ પર) તેવી તમામ ડીપાર્ટમમેન્ટ / પી.જી. સેન્ટર પર કોર્ષ દીઠ અલગ અલગ તા.૨૫/૦૭/૨૦૨૩ અને તા.૨૬/૦૭/૨૦૨૩ સુધી પોતાના રજીસ્ટ્રેશન ફોર્મની તા.૨૪/૦૭/૨૦૨૩ બાદ કાઢેલી નવી પ્રિન્ટ આઉટ તથા જરૂરી ડોક્યુમેન્ટ લઈ જે તે ડીપાર્ટમેન્ટ/ પી.જી. સેન્ટર પર ઓફીસ સમય દરમ્યાન જમા કરાવવાના રહેશે.

Candidates who want to take admission on vacant seats (Published on 24/07/2023) must bring new print out of registration form taken after 24/07/2023 along with necessary documents and submit to the concern Department/ P. G. Center for each course separately on 25/07/2023 and 26/07/2023 during office hours.

3. જે તે ડીપાર્ટમેન્ટ/ પી.જી. સેન્ટરમાં બેઠકો ખાલી હશે તેમાં જ મેરીટને આધારે ઉમેદવારને પ્રવેશ ફાળવવામાં આવશે. ઉમેદવારોએ મેરીટ જોવા જે તે ડીપાર્ટમેન્ટ/ પી.જી. સેન્ટરમાં રૂબરૂ તપાસ કરવી.

Candidates will be allotted admission based on merit only on the vacant seats in the concern Department/ P.G. Centre. Candidates should physically visit the concern Department/ P.G. centre to see the merit. 

4. પ્રવેશ માટેની તમામ ફી વિધ્યાર્થીએ જે તે કોલેજ /પી. જી સેન્ટરે નક્કી કરેલ બેંકમાં ભરવાની રહેશે, જો GUAC ની ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી દરમ્યાન કોઈપણ રાઉન્ડ માં ફી ભરેલ હશે તો પ્રવેશ કાર્યવાહીને અંતે GUAC દ્વારા જે તે ફી ઉમેદવારને નિયમ અનુસાર  પરત કરવામાં આવશે.

All fees for admission shall be deposit by the student in the bank of concern department/   P. G Centre. If in any round, fee is paid during the GUAC online admission process then that fee will be refunded to the candidate by GUAC at the end of the admission process as per rules.

5. એમ.એસસી. એડમીશન પ્રવેશ પ્રક્રિયા માટેનું 24/07/2023 પછીનું સમયપત્રક આ સાથે સામેલ છે.

The schedule for M. Sc. admission process after 24/07/2023 is enclosed herewith.

11/07/2023

Round 2 Merit has been declared

16/06/2023

First Round is Declared

13-06-2023

Final merit and Mock allotment Declared. Please login (with your credentials) in portal and view for Final Merit and Mock Allotment.

More instructions regarding Admission published soon

08/06/2023

Notice for Provisional Merit List

Master of Science Admission-2023 Notice

 Date: 08th June 2023 

નિયત સમયમાં ફોર્મ સફળતા પૂર્વક લોક કરેલું હોય તેવા ઉમેદવારને જો,

૧. તેમના મેરીટમાં કોઈ ભૂલ જણાય તો

૨. જેમને વેરીફીકેશન સ્ટેટસ “અંડર ક્વેરી બાય હેલ્પ સેન્ટર” ( UNDER QUERY BY HELP CENTER) બતાવતું હોય

૩. અનામત કેટેગરી (SC/ST/SEBC/EWS/PH) માં અરજી કરેલ હોય પરંતુ પુરાવાની અપૂર્તતા રહેલી હોય તો

તેવા તમામ ઉમેદવારોએ 

૧. જો તેમના મેરીટમાં સુધારો કરાવવો હોય તો તે માટે 

૨. “અંડર ક્વેરી બાય હેલ્પ સેન્ટર” ની ક્વેરી દૂર કરાવવા માટે

 ૩. અનામત કેટેગરીમાં લાભ મેળવવા માટે 

અરજી ફોર્મની 8th June 2023 પછીની પ્રિન્ટ અને જરૂરી પુરાવા સાથે નીચે જણાવેલ સ્થળ, તારીખ અને સમયે રૂબરૂ સંપર્ક કરવો.

Candidates who have successfully locked their form in given time and if find, 

 1. Any mistake in their merit

 2. Whose verification status is showing UNDER QUERY BY HELP CENTER 

3. Reserved category (SC/ST/SEBC/EWS/PH) Candidates who have applied but have submitted insufficient proof to get benefits in the reserved category.

 All those candidates who want, 

1. To correct their merit

2. To solve the query” UNDER QUERY BY HELP CENTER” 

3. To get benefits in the reserved category

must contact in person with the necessary proof and the printout of the application form, printed after 8th June 2023 at the place, date, and time mentioned below. 

સ્થળ/VENUE: Department of Physics, University School of Sciences, Gujarat University, Navrangpura, Ahmedabad. 

તારીખ/DATES: 09/06/2023 and 10/06/2023

સમય/TIME: 10.30 AM to 5:00 PM

01/06/2023

Important Notice

M.Sc અને MRS કોર્સ પ્રવેશ માટે ચોઇસ ફિલિંગ શરૂ જઈ ગયુ છે જે ચોથી જુન સુધી હતું હવે તેની તારીખ વધીને છટ્ટી જૂન (6th June) સાંજે 5:00 વાગ્યા થઇ ગયેલ che

 વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ પ્રવેશ મેળવવાની તકો વધારવા માટે શક્ય તેટલા વધુ કોર્સ પસંદ કરે.

Are you looking for Gujarat University M.Sc (Master of Science) Admission Information for 2023-24 ? If yes, then you are coming to the right place. Feel free to check the Admission process here. Here, we have updated Gujarat University M.Sc (Master of Science) Admission Information for 2023-24.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *