Gujarat University

Admission 2024-2025

Get All Gujarat University Updates here

Second Round Merit has been declared
B.Com, BBA, BCA & Five Years Integrated Course Download Merit list

Preference Filling Round 2 Started
Click here for login

For students who have not ye filled preferences in Round 1 and those who did not confirm admission in Round 1, the portal is now open for preference filling to proceed to Round 2. Students can prioritize their favorite colleges up or down (new colleges cannot be added or deleted) .This preference filling is mandatory for all students aiming to participate in Round 2 and those who did not confirm admission in Round 1.

જે વિધાર્થીઓને રાઉન્ડ ૧ માં પ્રેફરેન્સ ફીલિંગ કરવાનું બાકી ગયું હોય અને જે વિદ્યાર્થીઓને રાઉન્ડ ૧ મેં એડમિશન કન્ફર્મ ના કર્યું હોય એની માટે રાઉન્ડ ૨ માં જવા માટે પ્રેફરેન્સ ફીલિંગ કરવા માટેનું પોર્ટલ ખુલી ગયું છે. વિધાર્થી પોતાની મનગમતી કોલેજ ઉપર નીચે કરી પ્રેફરેન્સ આપી શકશે (નવી કોલેજ ડીલેટ કે એડ નહિ કરી શકે) આ પ્રેફરેન્સ ફીલિંગ બધા વિધાર્થીઓ જેને રાઉન્ડ ૨ માં જવું હોય અને જેને રાઉન્ડ ૧ માં એડમિશન કન્ફર્મ ના કર્યું હોય એમની માટે આ ફરજીયાત છે

Provisional Merit has been declared
B.Com, BBA, BCA & Five Years Integrated Course Download Merit list

Important Notice

GCAS મારફત સ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સમાં અરજી કરવાની છેલ્લી તારીખ 02-06-2024 છે. જેથી સત્વરે આપની અરજી સબમિટ કરવા ભલામણ છે.

Last date for applying in Undergraduate Programs through GCAS is 02-06-2024. Hence, you are recommended to submit your application soon.

Are you looking for Gujarat University B.Com, BBA, BCA (Hons.) & Five years integrated courses Admission Information for 2024-25 ? If yes, then you are coming to the right place. Feel free to check the Admission process here. Here, we have updated Gujarat University B.Com, BBA, BCA (Hons.) & Five years integrated Admission Information for 2024-25.

 

Gujarat University

Admission 2023-2024

Get All Gujarat University Updates here

27/06/2023

MOCK ROUND HAS BEEN DECLARED

મોક રાઉન્ડ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના 

આથી વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કેમોક રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પોતાની પસંદગીની કોલેજ મળી નથી એવા વિદ્યાર્થીઓ તા.  થી તા.  સુધીમાં પોતાની કોલેજની પસંદગીમાં ફેરફાર કરી શકશે. 

• કોલેજ પસંદગી કરતી વખતે ગુજરાત યુનિવર્સિટી વેબસાઈટ પર મુકવામાં આવેલ મોક રાઉન્ડના કટઓફમાં પોતાની કેટેગરી પ્રમાણેનું કટઓફ જોઈ કોલેજની પસંદગી કરવી.

• જે વિદ્યાર્થીઓને એક પણ કોલેજની ફાળવણી (એલોટ) થઈ નથી તેવા વિદ્યાર્થીઓ ખાસ કોલેજ પસંદગી કરતી વખતે ગુજરાત યુનિવર્સિટી વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ મોક રાઉન્ડના કટઓફમાં પોતાની કેટેગરી પ્રમાણેનું કટઓફ જોઈ કોલેજની પસંદગી કરવી.

• આ મોક રાઉન્ડનું રિઝલ્ટ છે. અત્યારે કોઈ વિદ્યાર્થીએ કોલેજ કે યુનિવર્સિટી માં જઈ ઓનલાઈન કે ઓફલાઈન ફી ભરવાની નથી. ફાઇનલ એલોટમેન્ટ રાઉન્ડ પછી ઓનલાઇન ફી ભરવાની રહેશે.

24/06/2023

NOTICE FOR PROVISIONAL MERIT LIST

Provisional Merit List has been declared in student login

વિદ્યાર્થીઓ લોગીન કરી પોતાનો પ્રોવીઝનલ મેરીટ નંબર આજ રોજ જોઈ શકશે,  જે વિદ્યાર્થીનું પ્રોવીઝનલ મેરીટ જાહેર થયું હોય તેવા વિદ્યાર્થીઓએ તા. 24/06/2023 તથા તા. 25/06/2023 ના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એડમીશન સેલ ખાતે ( સવારે 11 થી 5 દરમ્યાન ) જરૂરી આધારો સાથે અરજી કરવાની રહેશે.

31/05/2023

વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના

1  ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૨૩–૨૪ માટે એડમીશન સંપૂર્ણ સેન્ટ્રલાઈઝ પ્રવેશ પ્રક્રિયા પ્રમાણે થશે.

2  ગુજરાત યુનિવર્સિટી એડમીશન સેલ દ્વારા પ્રવેશ ફક્ત મેરીટના આધારે કરવામાં આવશે તે ખાસ વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવું.

3  વિદ્યાર્થીઓ દ્વારા કોઈપણ ત્રાહિત વ્યક્તિ કે ત્રાહિત સંસ્થાનો એડમીશન માટે સંપર્ક કરવો નહીં. કોઈપણ કોલેજ કે સંસ્થા પોતાની રીતે એડમીશન આપી શકશે નહીં એ ધ્યાને લેવું.

4  ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેરીટ બેઈઝ તમામ વિદ્યાર્થીઓને પ્રવેશમાં સમાવી લેવામાં આવશે.

5  ગુજરાત યુનિવર્સિટીમાં એડમીશન પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન હોવાથી પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન કોઈપણ પ્રકારની માહિતી માટે ફક્ત ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટનો જ ઉપયોગ કરવો.

વિદ્યાર્થીઓ માટે ફોર્મ વેરીફિકેશન કરાવવાની ખાસ અગત્યની સૂચના

  1. વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના
  2. CBSC, અન્ય બોર્ડ અને ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ કે જેમનું પરિણામ આવી ગયું છે તે વિદ્યાર્થીઓ પોતાનું સંપૂર્ણ રજીસ્ટ્રેશન કરી શકશે.

3.માર્ચ 2023 માં ગુજરાત બોર્ડની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરનાર, જનરલ કેટેગરી (OPEN) ના એવા વિધાર્થીઓ જેમણે બધાં જ વિષયોની પરિક્ષા માર્ચ 2023 માં પાસ કરી છે તેમના રજીસ્ટ્રેશન ફોર્મનું વેરિફિકેશન કોલેજે કરવાનું રહેતું નથી. પરંતુ નીચે જણાવેલ કેટેગરીના વિધાર્થીઓનું ફરજિયાત પણે વેરિફિકેશન કરવાનું રહેશે.

  1. માર્ચ 2023 અગાઉ પાસ થયેલ વિધાર્થીઓ, રિપીટર વિદ્યાર્થીઓ (ગયા વર્ષે નાપાસ થયેલ પરંતુ ચાલુ વર્ષે પાસ થયેલ અને બધાં વિષયની પરીક્ષા ન આપેલ હોય પણ EXEMPTION સિવાયના વિષયોની પરીક્ષા આપેલ હોય.)
  2. B. અનામત કેટેગરીના તમામ વિધાર્થીઓ જેવાં કે SC/ST/SEBC/EWS/PH.
  3. માર્ચ 2023  ગુજરાત બોર્ડ સિવાયના તમામ બોર્ડ ના વિદ્યાર્થીઓ (CBSE, ICSE, NIOS વગેરે જેવા)
  4. શારીરિક અક્ષમતા અંગેનું સિવિલ સર્જનનું 40% કે તેથી વધુ અપંગતા અંગેનું પ્રમાણપત્ર ધરાવતા હોય.

Importance of BAJMC Program :

BAJMC (Bachelor of Arts – Journalism and Mass Communication) is a professional course,
introduced by Gujarat University affiliated colleges since the year 2019. This is a three year full
time Professional course, which leads to employment generation along with entrepreneurial
skills in the Graduates. The program offers a vibrant platform for aspiring students to be
promising communicators of tomorrow.


This course gives employment in different verticals of media field viz. Print media, Electronic
media, Radio, Advertising, Public Relations, Corporate Communication, Digital media, Content
Writing, Copy writing, Photography, Cinematography, Podcasting and many more. The passed
out students can also make their startup too and can provide employment to others.

1) National Institute of Mass Communication and Journalism (NIMCJ)

NIMCJ is established in the year 2007 and is affiliated to Gujarat University. NIMCJ offers Mass
Communication and Journalism courses since last 15 years and having vast experience in the field
of media. NIMCJ also having strong background of more than 500 Alumni who are already
working in National and Regional media houses at Senior and mid level positions.


Its PG course 13 batches have been passed out and placed in media industry with almost 98 %
placement ratio. NIMCJ’s 1st BAJMC batch passed out this year in June and 70 % students have
been placed before the Final semester results. Few are having their own startups.

2) Institute of Journalism and Communication (IJC)

To meet the growing demand of Media Industry in the increasingly communication-driven world
by developing required skill sets among Generation-Next Media and Communication
professionals, the 3 yr. Bachelor Degree Program in Journalism and Mass Communication
(BAJMC) was launched at the Institute of Journalism and Communication (IJC)at Chimanbhai Patel
Institute Campus, Ahmedabad in the year 2019. The Institute of Journalism and Communication
(IJC) is affiliated to Gujarat University.


The course is designed to make the aspiring students better media professional by providing
them a conceptual framework of theories and practical exposure. Inclusive grooming of national
as well as international students at the institute makes them feel at home.

Contact Information :

1) National Institute of Mass Communication and Journalism (NIMCJ)
4th floor, Shapath 1, Opp. Rajpath club, S G Road, Bodakdev, Ahmedabad.
Ph. 079-26870443, 7600068443
Email : os@nimcj.org / nimcjpro@gmail.com
www.nimcj.org

2) President Institute of Journalism
Shayona campus, Shayona city, R. C. Technical road, Off S. G. Highway, Ghatlodiya,
Ahmedabad-380061 Phone:- 07935624822
email : presidentsciencecollege@gmail.com

Admission Criteria

Any student who has passed the qualifying examination in the 12th Standard prescribed by Gujarat University from any Board can apply for the course.

Instruction for students:

  • The Admission Committee shall, by advertisement in the prominent newspapers widely
    circulated in the State, by web-site or by such other means, as it may consider convenient,
    publish the date of registration, the list of Help Centers, last date for submission of
    registration form, programs offered and such other information as may be necessary.
  •  A student seeking admission shall apply on-line, for the registration of his/her
    candidature, on the web-site, within the time limit specified by the Admission Committee.
  • For the purpose of registration, a student shall be required to make payment of such sum
    total towards the Registration fee, etc. as determined by the Admission Committee.
  • Only after successful payment student, will enter in the admission process and he/she
    can take print out and save the admission form.
  • Where a student has made more than one registrations, the registration made at the later
    stage shall be taken into consideration for admission purpose and the other registration
    shall be treated as cancelled.
  • A repeater, reserved category or other board student shall be required to obtain the print
    out of the registration form and shall sign and submit the same, along with the self attested
    copies of the requisite certificates and testimonials as specified in the
    registration form, at the Help Center/Allotted College. An acknowledgement receipt for
    the same shall be given from the college which is authorized by the Admission Committee.
  • A Student who has passed the qualifying examination from other than Gujarat Board
    and other than CBSE School of out state of Gujarat only shall be required to obtain PEC
    from Gujarat University before registration.
  • A Student who has passed the qualifying examination after appearing in the
    supplementary examination conducted by the Board shall be eligible for admission in
    the current academic year on vacant seats

Are you looking for Gujarat University B.A.J.M.C (Bachelor of Arts in Journalism and Mass Communication  Admission Information for 2023-24 ? If yes, then you are coming to the right place. Feel free to check the Admission process here. Here, we have updated Gujarat University B.A.J.M.C (Bachelor of Arts in Journalism and Mass Communication Admission Information for 2023-24.

Gujarat University

Admission 2023-2024

Get All Gujarat University Updates here

05/07/2023

કોમર્સ રિશફલિંગ રાઉન્ડ માટેની અગત્યની સૂચના

  •  જે વિધાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ કોલેજમાં પ્રવેશ મળ્યો હોય અને ત્યારબાદ ઓનલાઇન ટોકન ફી ભરેલ હોય કે ભરેલ ન હોય તેઓ તેમની સંમતિ આપ્યા બાદ રિશફલિંગ રાઉન્ડમાં ભાગ લઈ શકશે.
  • જે વિધાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં કોલેજ ફાળવેલ હોય અને ટોકન ફી ભરેલ હોય તથા પ્રવેશ માટે કોલેજમાં રિપોર્ટીંગ કરેલ હોય તેઓ પણ પોતાની સંમતિ આપ્યા બાદ જ રિશફલિંગ રાઉન્ડમાં ભાગ લઈ શકશે.
  • જે વિધાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં એક પણ કોલેજમાં પ્રવેશ ફાળવવામાં આવેલ નથી તેવા તમામ વિધાર્થીઓ સંમતિ આપ્યા વગર આપોઆપ રિશફલિંગ રાઉન્ડમાં ભાગ કઈ શકશે.

 

નોધ : રિશફલિંગ રાઉન્ડમાં ભાગ લેવા માંગતા તમામ વિદ્યાર્થીઓ તારીખ 06/07/2023 થી 08/07/2023 (સવારે 10.00 કલાક સુધી) ફક્ત પોતાની કોલેજની ચોઈસ અને મીડિયમ (માધ્યમ) બદલી શકશે અને વધારાની કોલેજ ચોઈસ પણ કરી શકશે. સિવાય કોઈ સુધારો કરી શકાશે નહીં. પ્રવેશ મળેલ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે પ્રથમ રાઉન્ડ બાદ ખાલી રહેલ જગ્યાઓ, કટ ઓફ માર્કસ અને પોતાના મેરીટના આધારે વધુ ને વધુ કોલેજોની ચોઈસ આપવા જણાવવામાં આવે છે. 

04/07/2023

યુ.જી. કોમર્સ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન બાકી હોય કે અધૂરું રહી ગયેલ હોય તેવા તમામ વિદ્યાર્થીઓ માટેની અગત્યની સૂચના 

(a) CBSC બોર્ડના તમામ તેમજ Other બોર્ડના તમામ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકશે (અગાઉ રજીસ્ટ્રેશન પૂર્ણ કરીને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢેલ હોય તેમણે નવું રજીસ્ટ્રેશન કરવાનું નથી) 

(b) (I) ગુજરાત બોર્ડના જે વિદ્યાર્થીઓનું અગાઉ રજિસ્ટ્રેશન કરેલ નથી એટલેકે જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હોય તે તેમજ 

(ii) જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન અધુરું રહી ગયું હોય કે રજિસ્ટ્રેશનનું પેમેન્ટ બાકી કે સક્સેસ ન થયું હોય     (જૂના આઈડી પરથી જ કરવાનું રહેશે) તેવા તમામ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકશે.

03/07/2023

ફી અને રિપોર્ટિંગ માટેની તારીખ લંબાવવા ખાસ સુચના 

જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડ માટે ફી ભરવાની બાકી છે તેવા વિદ્યાર્થીઓ આવતીકાલે એટલે કે તારીખ 04.07.2023 (મંગળવારના) રોજ સવારે 10.00 વાગ્યા સુધી ફી ભરી શકશે અને 04.07.23 ના રોજ કોલેજમાં જઈને કોલેજ સમય દરમ્યાન રિપોર્ટિંગ કરાવી શકશે. 

29/06/2023

SC વિધ્યાર્થીઓ માટે ફ્રી શીપ કાર્ડ અંગે અગત્યની સૂચના

      જે વિધ્યાર્થીઓએ અનુ. જાતિ(SC) કેટેગરીમાં પ્રવેશ મેળવેલ હોય તથા ફ્રી શીપ કાર્ડ (Free Ship Card) કઢાવેલ હોય તેઓએ રાજ્ય સરકારશ્રીના નિયમ મુજબ “ફી માફી પત્ર”(Free Ship Card) મેળવવા માટે એપ્લિકેશન ફોર્મ, એલોટમેંટ લેટર, જાતિ પ્રમાણ પત્ર (Caste Certificate) તથા ફ્રી શીપ કાર્ડ (ઓરિજનલ) સાથે જે તે રાઉન્ડની ફી ભરવાની તારીખ (ઓફિસ સમય) દરમિયાન ગુજરાત યુનિવર્સિટી એડ્મિશન કમિટી (GUAC) નો રુબરુ સંપર્ક કરવાનો રહેશે અને ત્યારબાદ જ રેકોર્ડમાં શૂન્ય(Zero) ફી થશે અને ત્યારબાદ વિધાર્થીએ જે તે ફાળવેલ કોલેજમાં પ્રવેશ કન્ફર્મ (Reporting) કરાવવા જવાનું રહેશે.

29/06/2023

FIRST ROUND ALLOTMENT HAS BEEN DECLARED

Steps for confirmation of Admission and fees payment

પ્રવેશ કન્ફર્મ અને ફી ની ચુકવણી માટેની પ્રક્રિયાના પગલાં

  • એપ્લિકેશન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને તમારા પ્રવેશનેconfirm ( by pressing “confirm admission” button, if you want to confirm your admission in the allotted College ) કર્યા પછી પ્રવેશ પોર્ટલ પરથી તમારા પ્રવેશ ફાળવણી પત્ર (Admission Allotment Letter) ની પ્રિન્ટઆઉટ લેવી ફરજિયાત છે.
  • એલોટેડ કોલેજમાં એડમીશન કન્ફર્મ કરવા માટે ઓનલાઈન ટોકન ફી (તા. 29/06/23 થી તા. 02/07/2023) સુધીમાં ભરવી ફરજીયાત છે. ટોકન ફી ભર્યા બાદ અને એડમીશન એલોટમેન્ટ લેટરની પ્રિન્ટ લીધા બાદ તા. 30/06/2023 થી તા. 03/07/2023 દરમ્યાન જે કોલેજમાં એડમીશન મળેલ હોય તે કોલેજમાં જઈને જરૂરી દસ્તાવેજો અને તેની ઝેરોક્ષો સાથે કોલેજ સમય દરમ્યાન ફરજીયાત વિદ્યાર્થીએ રૂબરૂ જઈને રીપોર્ટીંગ કરાવવાનું રહેશે. ફોર્મ ભરતી વખતે ઉમેદવારે આપેલા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર રીપોર્ટીંગ પ્રક્રિયા માટેનોOTP આવવાનો હોવાથી મોબાઈલ સાથે લઈ જવો જરૂરી છે અથવા વિદ્યાર્થીના એડમીશન ફોર્મના લોગીન આઈડીમાં ડેશબોર્ડ (Desk board) માં પણ OTP જોવા મળશે.
  • જે વિદ્યાર્થીઓ નિયત તારીખમાં ફી ભરીને રીપોર્ટીંગ કરાવશે નહીં તે વિદ્યાર્થીઓનો પ્રથમ રાઉન્ડમાં તેમને ફાળવેલ સીટ પર હક રહેશે નહીં.

20/06/2023

Provisional Merit List has been declared in student login

વિદ્યાર્થીઓ લોગીન કરી પોતાનો પ્રોવીઝનલ મેરીટ નંબર આજ રોજ જોઈ શકશે, જે વિદ્યાર્થીનું પ્રોવીઝનલ મેરીટ જાહેર ન થયું હોય તેવા વિદ્યાર્થીઓએ તા. 21/06/2023 તથા તા. 22/06/2023 ના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એડમીશન સેલ ખાતે ( સવારે 11 થી 5 દરમ્યાન ) જરૂરી આધારો સાથે અરજી કરવાની રહેશે.

Are you looking for Gujarat University Five years Integrated Courses Admission Information for 2023-24 ? If yes, then you are coming to the right place. Feel free to check the Admission process here. Here, we have updated Gujarat University Five years Integrated Courses Admission Information for 2023-24.

Gujarat University

Admission 2023-2024

Get All Gujarat University Updates here

Are you looking for Gujarat University M.Sc (Master of Science) Admission Information for 2024-25 ? If yes, then you are coming to the right place. Feel free to check the Admission process here. Here, we have updated Gujarat University M.Sc (Master of Science) Admission Information for 2024-25.

Gujarat University

Admission 2023-2024

Get All Gujarat University Updates here

  • Instructions for Online Admission Year 2023-24

Fees  : 16200rs per year

Eligibility : Any graduate
Time : 7:00PM – 9:00PM| 3 – 4 days a week

Documents :

  • Graduation Mark Sheet and Certificates.
  • Caste Certificate, if applicable.
  • Upload photo
  • Admission Form fees Rs.350/-

Courses Name :

1. Financial Management
2. Human Resource Management
3. Marketing Management
4. Retail Management
5. Services Management
6. Logistics and Supply Chain Management
7. Import and Export Management
8. Banking and Insurance Management
9. International Business
10. Hospital Management
11. Pharmaceut ical Management
12. Marketing Research
13. Advertisement and Communication Management
14. Soft skill development and corporate communication
15. Entrepreneurship & Innovation through Design thinking
16. Leadership Lessons from Post-Vedic Texts
17. Corporate Social Responsibil ity
18. Research Methodology(SPSS)
19. Material & Operat ions Management
20. Wealth Management
21. Office Administrat ion
22. Training & Development
23. Information & Technology Management
24. Managing Industrial Relations and Labor Laws
25. People Analytics*

CONTACT DETAILS
Email – admissionbk@gmail.com
Phone – Hardik Zala (972-779-2641)
Khushbu Patel (735-949-7332)
Visit us – https://gujaratuniversity.ac.in/admission
CALL BETWEEN 11:00AM – 6:00PM

Gujarat University

Admission 2024-2025

Get All Gujarat University Updates here

First Round College Allotment has been declare.

 Download Merit list

Are you looking for Gujarat University M.Com (Master of Commerce) Admission Information for 2024-25 ? If yes, then you are coming to the right place. Feel free to check the Admission process here. Here, we have updated Gujarat University M.Com (Master of Commerce) Admission Information for 2024-25.

Gujarat University

Admission 2024-2025

Get All Gujarat University Updates here

First Round College Allotment has been declare.

 Download Merit list

Are you looking for Gujarat University M.Ed (Master of Education) Admission Information for 2024-25 ? If yes, then you are coming to the right place. Feel free to check the Admission process here. Here, we have updated Gujarat University M.Ed (Master of Education) Admission Information for 2024-25.