Gujarat University

Admission 2023-2024

Get All Gujarat University Updates here

20/07/2023

M.A./M.S.W/M.L.W

Round-3RD (Inter-Se-Merit) ની પ્રવેશ અંગેની સૂચનાઓ.

Key Dates માં દર્શાવેલ તારીખ-સમય મુજબ નીચેની કાર્યવાહી કરવી

1.    જે વિદ્યાર્થીઓએ ઓનલાઇન પ્રવેશ ફોર્મ પૂર્ણ ભરેલ હશે, તે તમામ વિદ્યાર્થીઓ આ રાઉન્ડમાં ભાગ લઇ શકશે. એટલે કે પ્રથમ / દ્વિતીય રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરાવેલ હોય કે ન હોય, કોઈ પણ રાઉન્ડમાં પ્રવેશ મળેલ ન હોય, તેવા બધા જ વિદ્યાર્થીઓ આ રાઉન્ડમાં ભાગ લઇ શકશે.

2.   દ્વિતીય રાઉન્ડ બાદ જે તે કોલેજ / ડિપાર્ટમેન્ટની / કેટેગરીની ખાલી બેઠકોની યાદી વેબસાઈટ પર તા.૨૦-૦૭-૨૦૨૩ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.

3.   વેબસાઈટ પ્રસિદ્ધ કરવામાં આવેલ બેઠકો તેમજ વિદ્યાર્થીની પસંદગી મુજબ જે તે કોલેજમાં રજીસ્ટ્રેશન ફોર્મ (૧૯-૦૭-૨૦૨૩પછીની પ્રિન્ટ લેવી) તથા જરૂરી ડોક્યુમેન્ટ્સ નિયત સમયમર્યાદામાં (કી ડેટ્સ મુજબ) જમા કરાવવા.

4.   જે તે કોલેજ/ડિપાર્ટમેન્ટમાં જમા થયેલ રજીસ્ટ્રેશન ફોર્મમાં દર્શાવેલ મેરીટ/માર્ક્સ/કેટેગરી, વિદ્યાર્થીએ રજુ કરેલ ડોક્યુમેન્ટ્સ સાથે ચેક કરીને કી ડેટ્સ મુજબ કોલેજ/ડિપાર્ટમેન્ટના નોટીસ બોર્ડ પર પ્રવેશ યાદી મુકવામાં આવશે, અને પ્રવેશ ફી લેવામાં આવશે.

5.   પ્રથમ રાઉન્ડ / દ્વિતીય રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરાવેલ હોય અને આ રાઉન્ડમાં બીજી કોલેજમાં પ્રવેશ આપવામાં આવે તો અગાઉ મળેલ કોલેજમાંથી પ્રવેશ રદ્દ કરાવ્યા બાદ જ નવી કોલેજ પ્રવેશ કન્ફર્મ કરી શકશે.

6.   કોલેજમાં જે કેટેગરીની ખાલી બેઠકો પર તે કેટેગરીના વિદ્યાર્થીને જ પ્રવેશ આપવામાં આવશે નિયમોનુસર SC/ST કેટેગરીની બેઠકો ખાલી રહેવા પામે તો ST/SCમાં અરસપરસ તબદીલ કરવી, તેમજ તમામ કેટેગરીની બેઠકો ખાલી રહેવા પામે તો જનરલ મેરીટમાં તબદીલ કરવામાં આવશે. પરંતુ તે કેટેગરીના વિદ્યાર્થી ન મળે તો જનરલ મેરીટ ધ્યાને લઈને વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી શકાશે.

7.   કોલેજ / ડિપાર્ટમેન્ટએ ઉક્ત પ્રક્રિયા દ્વારા પ્રવેશ ફાળવીને સમય મર્યાદામાં એન્ડોર્સ કરવાના રહેશે.

8.   રાઉન્ડ-૩ માં પ્રવેશ માટેની પૂરી ફી વિદ્યાર્થીએ ભરવાની રહેશે.

14/07/2023

M.A માટે નવા/અધુરા રજીસ્ટ્રેશન અંગેની સૂચના:

·         M.A પ્રવેશ માટે New Registration શરુ કરાયેલ છે જેમાં રજીસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હોય અથવા ક્વિક રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ આગની કાર્યવાહી (ચોઇસ ફીલિંગ કે ફોર્મ સબમીશન) ના કરેલ હોય તેવા તમામ વિધાર્થીઓ રજીસ્ટ્રેશન કરી શકશે.

·         જે વિધાર્થીઓનું રજીસ્ટ્રેશન અધૂરું રહી ગયું હોય અથવા રજીસ્ટ્રેશન પેમેન્ટ બાકી હોય કે સકસેસ ના થયું હોય તેવા તમામ વિધાર્થીઓ તેમના જુના આઈડી-પાસવર્ડથી જ આગની કાર્યવાહી કરી શકશે.

14/07/2023

Round 2 Merit Declared

11/07/2023

NOTICE FOR 2nd Round PROVISIONAL MERIT LIST 

Provisional Merit List has been declared in student login 

વિદ્યાર્થીઓ લોગીન કરી પોતાનો પ્રોવીઝનલ મેરીટ નંબર આજ રોજ જોઈ શકશે,  જે વિદ્યાર્થીનું પ્રોવીઝનલ મેરીટ જાહેર ન થયું હોય તેવા વિદ્યાર્થીઓએ તા. 11/07/2023 તથા તા. 13/07/2023 ના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે  એડમીશન સેલ ખાતે ( સવારે 11 થી 5 દરમ્યાન ) જરૂરી આધારો સાથે અરજી કરવાની રહેશે. 

GUAC

03-07-2023

MA 2ND ROUND NOTICE

જે વિદ્યાર્થીઓનું ફોર્મ ભરવાનું બાકી છે તેઓ ફોર્મ (REGISTRATION) ભરી શકશે.

જેમણે ફોર્મ ભરેલું છે પરંતુ પ્રવેશ CONFIRM કરાવેલ નથી અને પોતાની પસંદગીની કોલેજની CHOICE બદલવા માંગે છે તેઓએ CONSENT બટન પર CLICK કરી કોલેજ પસંદગી બદલી શકશે.

જેઓ કોલેજ પસંદગી બદલવા માંગતા નથી પરંતુ પ્રવેશ CONFIRM કરાવેલ ન હોય તેમણે પણ CONSENT બટન પર CLICK કરી SAVE કરવું.

26/06/2023

The First Round College Allotment is declared

 

IMPORTANT NOTICE FOR FIRST ROUND

પ્રથમ રાઉન્ડ માટે મહત્વની સૂચના

Steps of Process for confirmation of Admission and fees payment

પ્રવેશની પુષ્ટિ અને ફીની ચુકવણી માટેની પ્રક્રિયાના પગલાં

  1. It is mandatory to take the printout of your ‘admission allotment letter’ from the admission portal after confirmation ( by prassing confirm admission button if you want to confirm your admission in the allotted Department \ PG center ) of your admission by login using your Application ID &Password.

 

  1. એપ્લીકેશન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને તમારા પ્રવેશને Confirm ( by prassing confirm admission button if you want to confirm your admission in the allotet Department \  PG center ) કર્યા પછી પ્રવેશ પોર્ટલ પરથી તમારાપ્રવેશ ફાળવણી પત્રની પ્રિન્ટઆઉટ લેવી ફરજિયાત છે.
  2. After taking the printout of your ‘admission allotment letter’, the candidate must report personaly for the endorsement at the allotted Department/ PG Centre  on 27-06-2023 & 01-07-2023 up to 1.00 PM with original documents listed below and their photocopies.As the OTP will be sent to the registered mobile number given by the candidate while filling the form, keep that mobile handy or keep it accessible for the endorsement process.

         (a)     New printout of admission form taken after 25-06-2023.

         (b)     Admission allotment letter.

         (c)    Two passport – size photos.

         (d)     Graduation mark sheet of all trials and all semesters.

         (e)      Respective valid certificate for SC/ST/PH/EWS/SEBC (Cast certificate, Non-Creamy Layer certificate, Disability certificate, EWS Certificate, etc.).

        (f)    For other than Gujarat University applicants PEC certificate.

  1. ઉમેદવારે 27-06-2023 અને 01-07-2023 ના રોજ 1.00PM સુધી નીચે જણાવેલ મૂળ દસ્તાવેજોઅને તેમની ફોટોકોપીઓ સાથે, તમને ફાળવેલ વિભાગ/PG કેન્દ્રમાં સમર્થન (ENDORSEMENT) માટે પ્રત્યક્ષ હાજર રહી જાણ કરવી આવશ્યક છે. ફોર્મ ભરતી વખતે ઉમેદવારે આપેલા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર, ENDORSEMENT પ્રક્રિયા માટે OTP આવવાનો હોવાથી મોબાઈલ હાથવગો રાખવો કે તેની ઉપલબ્ધતા જાળવવી.

(a) 25-06-2023 પછી લેવાયેલ પ્રવેશ ફોર્મની નવી પ્રિન્ટઆઉટ

(b) પ્રવેશ ફાળવણી પત્ર

(c) પાસપોર્ટ સાઇઝના ફોટાની બે નકલો

(d) તમામ ટ્રાયલ અને તમામ સેમેસ્ટરની ગ્રેજ્યુએશન માર્કશીટ

(e) SC/ST/PH/EWS/SEBC માટે સંબંધિત માન્ય પ્રમાણપત્ર (જાતિ અંગેનું પ્રમાણપત્ર, નોન-ક્રીમીલેયરપ્રમાણપત્ર, અપંગતાપ્રમાણપત્ર, EWS પ્રમાણપત્ર, વગેરે)

(f) ગુજરાત યુનિવર્સિટી સિવાયના અરજદારો માટે PEC પ્રમાણપત્ર.

  1. Those who do not pay the fees for their admission, their allotted seat will be cancelled automatically, and they can participate in the successive round.

 

  1. જેઓ તેમના પ્રવેશ માટે ફી ભરશે નહીં, તેમની ફાળવેલ સીટ આપોઆપ રદ થઈ જશે અને તેઓ પણ પ્રવેશ માટેના હવે પછીના રાઉન્ડમાં ભાગ લઈ શકશે.

 

  1. All verified and valid candidates will be eligible for the successive round.
  2. બધા ચકાસાયેલ અને માન્ય ઉમેદવારો પ્રવેશ માટેના હવે પછીના રાઉન્ડ માટે લાયક ગણાશે.

31/05/2023

વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના

1  ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૨૩–૨૪ માટે એડમીશન સંપૂર્ણ સેન્ટ્રલાઈઝ પ્રવેશ પ્રક્રિયા પ્રમાણે થશે.

2  ગુજરાત યુનિવર્સિટી એડમીશન સેલ દ્વારા પ્રવેશ ફક્ત મેરીટના આધારે કરવામાં આવશે તે ખાસ વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવું.

3  વિદ્યાર્થીઓ દ્વારા કોઈપણ ત્રાહિત વ્યક્તિ કે ત્રાહિત સંસ્થાનો એડમીશન માટે સંપર્ક કરવો નહીં. કોઈપણ કોલેજ કે સંસ્થા પોતાની રીતે એડમીશન આપી શકશે નહીં એ ધ્યાને લેવું.

4  ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેરીટ બેઈઝ તમામ વિદ્યાર્થીઓને પ્રવેશમાં સમાવી લેવામાં આવશે.

5  ગુજરાત યુનિવર્સિટીમાં એડમીશન પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન હોવાથી પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન કોઈપણ પ્રકારની માહિતી માટે ફક્ત ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટનો જ ઉપયોગ કરવો.

વિદ્યાર્થીઓ માટે ફોર્મ વેરીફિકેશન કરાવવાની ખાસ અગત્યની સૂચના

  1. વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના
  2. CBSC, અન્ય બોર્ડ અને ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ કે જેમનું પરિણામ આવી ગયું છે તે વિદ્યાર્થીઓ પોતાનું સંપૂર્ણ રજીસ્ટ્રેશન કરી શકશે.

3.માર્ચ 2023 માં ગુજરાત બોર્ડની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરનાર, જનરલ કેટેગરી (OPEN) ના એવા વિધાર્થીઓ જેમણે બધાં જ વિષયોની પરિક્ષા માર્ચ 2023 માં પાસ કરી છે તેમના રજીસ્ટ્રેશન ફોર્મનું વેરિફિકેશન કોલેજે કરવાનું રહેતું નથી. પરંતુ નીચે જણાવેલ કેટેગરીના વિધાર્થીઓનું ફરજિયાત પણે વેરિફિકેશન કરવાનું રહેશે.

  1. માર્ચ2023  અગાઉ પાસ થયેલ વિધાર્થીઓ, રિપીટર વિદ્યાર્થીઓ (ગયા વર્ષે નાપાસ થયેલ પરંતુ ચાલુ વર્ષે પાસ થયેલ અને બધાં વિષયની પરીક્ષા ન આપેલ હોય પણ EXEMPTION સિવાયના વિષયોની પરીક્ષા આપેલ હોય.)
  2. B.અનામત કેટેગરીના તમામ વિધાર્થીઓ જેવાં કેSC/ST/SEBC/EWS/PH.
  3. માર્ચ 2023  ગુજરાત બોર્ડ સિવાયના તમામ બોર્ડ ના વિદ્યાર્થીઓ (CBSE, ICSE, NIOS વગેરે જેવા)
  4. શારીરિક અક્ષમતા અંગેનું સિવિલ સર્જનનું 40% કે તેથી વધુ અપંગતા અંગેનું પ્રમાણપત્ર ધરાવતા હોય.

Are you looking for Gujarat University M.A. (Master of Arts) Admission Information for 2023-24 ? If yes, then you are coming to the right place. Feel free to check the Admission process here. Here, we have updated Gujarat University M.A. (Master of Arts) Admission Information for 2023-24.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *